હેપી બર્થ ડે / સાઉથના આ કોમેડિયને એટલી ફિલ્મો કરી છે કે ગિનીઝ બુકમાં વર્લ્ડ રેકોર્ડ છે, પદ્મશ્રી પણ છે નામે

happy birthday brahmanandam south actor has done more than 1000 films mahesh babu

આજે બ્રહ્માનંદનો 63મો જન્મદિવસ છે અને તેઓ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. ફેન્સ તેમના નામનો #Brahmanandam ચલાવી રહ્યા છે. આ સુપર સ્ટાર 1000થી પણ વધુ ફિલ્મો કરીને ગિનીઝ બુકમાં નામ નોંધાવી ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ