Happy Birthday / ટીમ ઈન્ડિયા માટે ખાસ દિવસ! એક સાથે પાંચ સ્ટાર ખેલાડીઓનો બર્થડે, મચાવશે ધમાલ

happy birthday 5 indian cricketers december 6 jadeja bumrah shreyas rp karun

6 ડિસેમ્બરનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ખૂબ મહત્વનો છે. ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું ધારદાર પ્રદર્શન કરનાારા પાંચ ખેલાડીઓનો આજે જન્મ દિવસ છે. જેમાંથી 3 ખેલાડી એવા છે, જે ટીમ ઈન્ડિયાના કાયમી ખેલાડી છે અને લાંબા સમયથી ટીમમાંથી બહાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ