બિઝનેસ / આ ટેક્નોલોજી કંપની લાવી રહી છે IPO; શેરબજારના રોકાણકારો ખાસ વાંચે

Happiest Minds IPO opens tomorrow Key things to know before you invest

શેરબજારમાં રોનક પાછી આવી રહી છે. કોરોના સંકટને કારણે માર્ચ મહિનાથી IPOનું બજાર ઠંડુ પડી ગયું હતું. પણ હવે સતત કંપનીઓ IPO લોન્ચ કરવાની યોજના ધરાવે છે. 7 સપ્ટેમ્બરે એક ટેક્નોલોજી કંપની Happiest Minds પોતાનો IPO લોન્ચ કરવા જઈ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ