ધર્મ / હનુમાનજીની ઉપાસનામાં શું ધ્યાન રાખશો?

hanumanji Worship Take care people

પૌરાણિક સમયથી ઘરમાં ભગવાનનાં ચિત્રો લગાવવાની પ્રથા ચાલી આવે છે. આવા ફોટા લગાવવાથી વાસ્તુદોષ પણ દૂર થઈ શકે છે. ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ અને ફોટો રાખવાથી ચમત્કારી પ્રભાવ પણ જોવા મળે છે. એટલા માટે જ શાસ્ત્રોમાં એવા અનેક નિયમો દર્શાવામાં આવ્યા છે જેના આધારે જાણી શકાય છે કે કેવા ફોટા ઘરમાં ક્યા લગાવવા જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ