બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / Hanumangarh communal tension after VHP leader attacked

BIG NEWS / રાજસ્થાનમાં ફરી તણાવપૂર્ણ સ્થિતિ: હનુમાનગઢમાં સ્થાનિક આગેવાન પર હુમલા બાદ લોકો ઉશ્કેરાયા

Parth

Last Updated: 07:55 AM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં કરૌલી હિંસા બાદ પછી જાણે માઠી બેઠી છે, એક બાદ એક અનેક શહેરોમાં પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. ભીલવાડા બાદ હવે હનુમાન ગઢમાં બે સમુદાય વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

  • રાજસ્થાનમાં ફરીથી તણાવ 
  • હનુમાન ગઢમાં એક નેતા પર જીવલેણ હુમલો 
  • સંગઠને રસ્તા બ્લૉક કર્યા 

સ્થાનિક આગેવાન પર પર કરાયો હુમલો 
હનુમાનગઢમાં એક સ્થાનિક નેતા પર જીવલેણ હુમલા બાદ આખા સંગઠનના લોકો ઉશ્કેરાઈ ગયા છે અને વિરોધ કરવા માટે રોડ બ્લૉક કરી દેવામાં આવ્યો હતો. હાલમાં તે નેતાને બિકાનેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને શહેરમાં પણ પરિસ્થિતિ હવે નિયંત્રણમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

યુવકોનો વિરોધ કરવા પર મળી સજા 
સ્થાનિકોએ કહ્યું કે નોહરમાં એક મહિલા અને એક વ્યક્તિએ તે નેતાને કહ્યું હતું કે કેટલાક યુવકો મંદિરની સામે બેસીને ઘણીવાર છેડતી કરે છે. આ અંગે તેઓ જ્યારે યુવકોની પૂછપરછ કરવા આવ્યા ત્યારે જ મારામારી શરૂ થઈ અને શખ્સને લોખંડ સળિયા વડે મારતા ગંભીર ઈજાઑ થઈ હતી. 

તંત્ર થયું દોડતું 
ઘટના બાદ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ નોહર રાવતસર રોડ બ્લોક કરી દીધો હતો. રોષે ભરાયેલા લોકોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, વહીવટીતંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું.હનુમાનગઢના જિલ્લા કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિને સંભાળી.

લોકોએ માંગ કરી છે કે જે પણ આરોપી છે તેની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે. સમગ્ર કેસમાં પોલીસે પણ તાત્કાલિક અસરથી 2 લોકોને રાઉન્ડઅપ કરી બાકીની શોધખોળ શરૂ કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ