શુભ વિવાહ / હંસલ મહેતાએ પોતાની લોન્ગટાઈમ પાર્ટનર સફીના હુસૈન સાથે કર્યા લગ્ન, Photo શેર કરી કહ્યું- 'પ્રેમની જીત થાય છે'

hansal mehta marries partner of 17 years safeena husain hansal mehta marriage see photo

ફિલ્મ નિર્દેશક હંસલ મહેતા પોતાની લોન્ગ ટર્મ પાર્ટનર સાથે 17 વર્ષ બાદ લગ્ન કરી લીધા છે. આ વાતની જાણકારી તેમણે પોતે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ