Bollywood / કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે પર વૅબ સિરીઝ બનાવશે હંસલ મહેતા કહ્યું વાર્તામાં ભરપૂર થ્રિલ છે

hansal mehta make web series on gangster vikas dubey

ડિજીટલ પ્લેટફોર્મ પર સેક્રેડ ગેમ્સ, મિર્ઝાપૂર, રંગબાઝ જેવી વૅબ સિરીઝે ધૂમ મચાવી છે. દર્શકો પણ ક્રાઇમ સિરીઝને ખુબ પસંદ કરી રહ્યાં છે ત્યારે ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દૂબે એનકાઉન્ટર પર હંસલ મહેતા વૅબ સિરીઝ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ