મોહનની વેબસીરિઝ / પ્રતિક ગાંધી બનશે 'મહાત્મા ગાંધી'! 1992 ના ડાયરેક્ટર અને ઇતિહાસકાર સાથે મળીને બનાવશે વેબ સીરિઝ

Hansal Mehta and Prateek Gandhi reunited, will make a web series on Ramchandra Guha's book

આ વેબ સિરીઝમાં બીજું કોઈ નહીં પણ પ્રતિક ગાંધી જ મહાત્મા ગાંધીનો કિરદાર નિભાવશે. ફરી એક વખત પ્રતિક ગાંધી અને હંસલ મહેતા એક સાથે કામ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ