બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બેકલેસ હૉલ્ટરનેક ડ્રેસમાં જામી પાકિસ્તાની એક્ટ્રેસ, ગ્લેમરસ લૂકમાં જોવા મળ્યો કાતિલાના અંદાજ

photo-story

10 ફોટો ગેલેરી

મનોરંજન / બેકલેસ હૉલ્ટરનેક ડ્રેસમાં જામી પાકિસ્તાની એક્ટ્રેસ, ગ્લેમરસ લૂકમાં જોવા મળ્યો કાતિલાના અંદાજ

Last Updated: 09:26 AM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Hania Aamir Backless Dress: પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર તેના ફેશન સ્ટેટમેન્ટ માટે ચર્ચામાં રહે છે. હાલમાં તેણે તેના બર્થડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી છે જે તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. (Photos: Instagram/@Hania Aamir)

1/10

photoStories-logo

1. Pakistani Actress:

પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર તેની સ્ટાઇલિશ અદાઓ અને સુંદર ફેશન માટે ચર્ચામાં રહે છે. તેનો અંદાજ સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. હાનિયાએ કરી બર્થ વિકની ઉજવણી

હાનિયા આમિરે તાજેતરમાં જ તેના જન્મદિવસની ઉજવણીના ઘણા વધુ ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં તે તેના મિત્રો સાથે મજા કરતી જોવા મળી રહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. લાલ બેકલેસ હૉલ્ટરનેક ડ્રેસમાં હાનિયા

હાનિયાના આ ફોટા વાયરલ થયા છે. તસવીરોમાં, તે લાલ રંગના બેકલેસ હોલ્ટર નેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. હાનિયાની હોટ અદાઓ

આ બોડીકોન ડ્રેસમાં હાનિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. નો મેકઅપ લુકમાં તે પરમસુંદરી લાગતી હતી

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. બોલિવૂડ હિરોઇનથી કમ નથી હાનિયા

હાનિયા પાકિસ્તાનની એક બોલ્ડ અને ખૂબસૂરત અભિનેત્રી છે. રેડ હોટ વનપિસ હોલ્ટર ગાઉનમાં તેની તસવીરો વાયરલ થઇ ગઇ છે હનિયાનો ગ્લેમરસ અંદાજ કોઈ બોલિવૂડ ડિવાથી ઓછો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. હાનિયા ઉજવે છે બર્થ વિક

હાનિયાએ જન્મદિવસની કેક કાપવાના વીડિયો અને ફોટા પણ શેર કર્યા. વેલ આપને જણાવી દઇએ કે, હજુ હાનિયાનો જન્મ દિવસની વાર છે તે તેના બર્થડેનું સેલિબ્રેશન 2-3 દિવસ પહેલા ઉજવવાનું શરૂ કરે છે

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. પ્રિ એન્ડ પોસ્ટ બર્થ ડે સેલિબ્રેશન કરે છે હાનિયા

તેના જન્મદિવસ પછી પણ તે ઉજવવાનું ચાલુ રાખે છે. તે બર્થ ડે નહીં પણ બર્થ વિક ઉજવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. "કભી મેં કભી તુમ" શૉની હતી હિરોઇન

વર્કફ્રન્ટની વાત કરીએ તો, હાનિયા છેલ્લે શૉ "કભી મેં કભી તુમ" માં જોવા મળી હતી. આ શોમાં તેણીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હાનિયાનો આ શો સુપરહિટ રહ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. ભારતમાં પણ ખૂબ પસંદ થયો હતો શૉ

આ શૉ ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ શોનો છેલ્લો એપિસોડ પાકિસ્તાનના થિયેટરોમાં રિલીઝ થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે હાનિયા

હાનિયા આમિરની આ તમામ તસવીરો તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pakistani Actress Hania Aamir Birthday Hania Aamir Backless Dress

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ