જી-20 સમિટ / VIDEO : ગલવાન સંઘર્ષ બાદ G-20 સમિટમાં PM મોદી અને જિનપિંગ સામસામે આવી પહોંચ્યા, કંઇક આ રીતે મળ્યા બંને દેશના નેતાઓ

handshake of pm narendra modi with chinese president xi jinping in g20 summit in bali

ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાનાર G20 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકબીજાની સામે આવ્યા હતા અને બન્ને વચ્ચે એક નાની મુલાકાત થઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ