ઓફર / PLI Scheme: માર્ચ સુધીમાં 50 હજાર લોકોને મળી શકે છે નોકરી, જાણી લો સમગ્ર પ્લાન

handset makers may hire 50000 people by march 2021 driven by pli scheme

મોબાઈલ બનાવનારી કંપનીઓ આવનારા વર્ષે માર્ચ સુધીમાં 50 હજાર લોકોને નોકરી આપી શકે છે. સરકાર આ સમયે પ્રોડક્શન લિંક્ડ ઈનસેંટિવ સ્કીમના આધારે દેશી અને વિદેશી કંપનીઓ ભારતમાં મેન્યુફેક્ટરિંગ યુનિટ લગાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સ્કીમના આધારે મોબાઈલ કંપનીઓ લગભગ 50 હજાર લોકોને નોકરી આપી શકે છે. દેશભરમાં થયેલા લોકડાઉન બાદ મોબાઈલ કંપનીમાં કામ કરનારા અનેક કર્મચારીઓ બેરોજગાર બન્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ