મિશન / ISRO ચીફનું નિવેદન- રાત્રિનો ઇંતજાર, સોફ્ટ લેન્ડિંગ કરીને રચીશું ઇતિહાસ

handrayaan 2 soft landing isro chairman k sivan

ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. આજે રાત્રે દોઢથી અઢી વાગ્યા દરમિયાન ચાંદના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2 ઉતરવાનું છે. આ ઐતિહાસિક ઘટના પહેલા ભારતીય અવકાશી સંશોધન સંગઠન (ISRO)ના વડા સિવાને કહ્યું હતું કે, અમે એવા સ્થળે ઉતરી રહ્યા છીએ જ્યાં પહેલા કોઇ વ્યક્તિ ઉતર્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ