સલામ / અમદાવાદઃ પિતાને કેન્સરના ઇલાજ માટે વિકલાંગ દીકરીએ લીધી રીક્ષા, ગ્રેજ્યુએટ હોવા છતાં નહોતી મળી નોકરી

Handicapped daughter rickshaw drive in Ahmedabad

અમદાવાદમાં એક દીકરી બની પિતાની લાકડી. કેન્સરગ્રસ્ત પિતાના ઈલાજ માટે રીક્ષા ચલાવી. દીકરાની ઈચ્છાએ ભ્રુણ હત્યા કરતા લોકોની આંખો ખોલતો કિસ્સો છે. વિકલાંગ હોવા છતા દીકરીએ મા-બાપની જવાબદારી નિભાવી. આ દીકરી દરેક યુવતીઓ માટે આદર્શ બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ