આદેશ / સરકારે જાહેર કર્યા નવા આદેશ, ટૂવ્હીલરને લઈને નિયમોમાં આવ્યા છે મોટા ફેરફાર

handholds and saree guards compulsory for bikes with pillion riders as per new rules check

કેન્દ્ર સરકાર રોડ સેફ્ટીને વધારવા માટે નવા નિયમો લાવી રહી છે. જેમાં બાઈકના નિયમોમાં પણ ફેરફાર કરાયા છે. હેન્ડહોલ્ડ અને સાડી ગાર્ડ લગાવવાનું કહેવાયું છે. બાઈક પર પાછળ કંટેનર રાખવાને લઈને પણ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ