જળસંકટ / સાબરકાંઠાનાં આદિવાસી વિસ્તારમાં પાણી બની ગયો પ્રાણપ્રશ્ન, હેન્ડપંપો શોભાના ગાંઠિયા સમાન

Hand Pumps closed condition in Sabarkantha Adivasi area

સાબરકાંઠા જિલ્લામાં કાળઝાળ ઉનાળે પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. લોકો પાણી માટે કિલોમીટર દૂર સુધી રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. પાણી ભરવામાં મહિલાઓનો આખો દિવસ ખર્ચાઈ જાય છે તો પાણી ભરવાની પળોજણમાં બાળકોનું ભણતર બગડી રહ્યું છે. આ વિસ્તારમાં નથી તો નર્મદાનું પાણી મળી રહ્યું કે નથી સ્થાનિક સ્થાનિક જળસોર્સથી પાણી મળી રહ્યું. લોકોને પાણી માટે નદીનાં પટમાં ઊંડા ખાડા કરવા પડી રહ્યાં છે તેમાં કલાકો બાદ પાણી ભરાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ