એલર્ટ / બાળકોને સાચવજો! 5 વર્ષ બાદ સુરતમાં આ ચિંતાજનક બિમારીએ દેખા દીધી, રોજના 600 કેસ

hand foot and mouth disease entry in children at surat

સુરતમાં 5 વર્ષ બાદ ફરી બાળકોના હાથ, પગ અને જીભ પર ચાંદા પડતી બીમારીએ દેખા દીધી છે. જેના લીધે બાળકોના માતા-પિતા અને તંત્ર ચિંતામાં મુકાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ