બ્યૂટી ટિપ્સ / તડકામાં હાથની સ્કીન પડી ગઇ હોય કાળી તો અજમાવી જુઓ આ ઉપાય

hand beauty tips

હાલ ગરમી ખૂબ જ પડી રહી છે. ત્યારે ગરમીથી બચવા માટે આપણે ઘરની બહાર નિકળતા પહેલા મોઢે દુપટ્ટો બાંધીને નિકળીએ છીએ. જ્યારે હાથમાં મોજા પહેરીને નિકળીએ છીએ. પરંતુ કેટલીક વખત સૂર્યનો તડકો સીધો હાથ પર પડવાના કારણે આપણી હાથની સ્કીન કાળી પડી જાય છે. એનાથી તમે કેવી રીતે બચશો એ અમે તમને જણાવી રહ્યા છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ