ગેરકાયદે / AMCના એસ્ટેટ વિભાગે ઝીંક્યો હથોડો, કોર્પોરેટરની બહેને BU પરમીશન વગર જ ઉભી કરી દીધી હતી શાળા, અંતે ધ્વસ્ત

Hammer hammered by AMC's estate department, corporator's sister erected school without BU permission, finally demolished

અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશનએ  કોર્પોરેટરને ત્યાં જ મોટી કાર્યવાહી કરી છે. ગેરકાયદે બાંધકામ મામલે એસ્ટેટ વિભાગે NCP કોર્પોરેટર નિકુલસિંહ તોમરને ત્યાં કર્યું ડીમોલીશન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ