Monday, September 23, 2019

આફત / 'વાયુ' સંકટમાં મદદ માટે તંત્ર પાસે નથી તે છે રાજકોટના આ ગ્રુપ પાસે, મચ્છુ હોનારતમાં રંગ રાખ્યો હતો

ham radio india Gujarat Rajkot

વાયુ વાવાઝોડું પ્રચંડ વેગથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હેમ રેડિયોની એક ટીમને રાજકોટથી વેરાવળ જવા રવાના કરવામાં આવી છે. હેમ રેડિયો નામ સાંભળતા થોડું અચરજ જરૂર થાય પરંતુ આ રેડિયો આપત્તીના સમયે એક આશાના કિરણ સમાન હોય છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ