બજેટ 2019 / 'હલવા સેરેમની' સાથે બજેટના દસ્તાવેજોનું છાપકામ શરૂ, શું છે આ ખાસ પરંપરા

Halwa Ceremony Kicks Of Printing At North Block Finance Ministry Office

શનિવારથી બજેટનું છાપકામ શરુ થઇ ગયું છે. નોર્થ બ્લોક સ્થિત નાણામંત્રાલના બેસમેંટમાં હલવા સેરેમની સાથે જ 100 અધિકારી તથા કર્મચારીઓ 15 દિવસ માટે કેદ થયાં છે. આ વર્ષે હલવા સેરેમનીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ તથા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે તમામ કર્મચારીઓ સાથે મળીને હલવો ખાઇને બજેટ છાપકામના શ્રીગણેશ કરાવ્યા હતા. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ