મુંબઇ / કોરોનાની અસર: ફિલ્મ, સિરીયલો અને વેબ સિરીઝનું શૂટિંગ બંધ રાખવાનો લીધો નિર્ણય

Halt Shooting Of Entertainment Products Due To Covid 19

કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ફિલ્મ નિર્માણની તમામ પ્રવૃત્તિઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારે મુંબઈમાં ફિલ્મ નિર્માતાઓ, ફિલ્મ નિર્દેશકો અને ફિલ્મ કારીગરોની સંયુક્ત બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ