ઘાલમેલિયાને ફટકો / સોનીઓ હવે નહીં છેતરી શકે, આજથી લાગુ પડ્યો નવો નિયમ, ઘરેણા ખરીદતા પહેલા જાણી લેજો

Hallmarking of gold jewellery mandatory now. Here's what you need to know

1 એપ્રિલથી સોનાના દાગીનામાં હોલમાર્કિંગનો નિયમ ફરજિયાત બનાવ્યો છે. હવેથી સોનીઓ હોલમાર્કિંગ વગરના દાગીના નહીં વેચી શકે.

બ્રેકિંગ ન્યૂઝ