સ્વાસ્થ્ય / ડાયાબિટીસથી પીડાતા અડધા લોકો પોતાની બીમારીથી અજાણ હોય છે

Half of those suffering from diabetes are unaware of their illness

ડાયાબિટીસ સામે લડવા સૌથી પહેલા લોકોને તેના અંગે જાણકારી હોય તે જરૂરી છે, પરંતુ ૪૭.૫ ટકા લોકોને પોતાની બીમારી અંગે જાણ હોતી નથી. આ કારણે તેમને સારવાર મળી શકતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ