Coronavirus / કોરોના વાયરસ ઈફેક્ટ: દેશ વિદેશમાં લોક ડાઉન પળાવવાના વિચિત્ર નિયમો જાણશો તો ચકિત થઇ જશો

Half of the world is under home lock down amid coronavirus pandemic nations set strange laws to enforce lockdown

જીવલેણ કોરોના વાઈરસના સતત વધતા જતા ખતરાથી હાલ દુનિયાના ૯૦ દેશમાં લોકડાઉન છે અને લગભગ અડધી વસ્તી લગભગ ૪૫૦ કરોડ લોકો ઘરમાં બંધ છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના જણાવ્યા મુજબ દુનિયાભરના ૧૮૦ દેશમાં સ્કૂલ-કોલેજ બંધ છે. લગભગ દુનિયાભરના ૮૭ ટકા લોકો પ્રભાવિત છે. દુનિયાભરમાં લોકોને ઘરની બહાર નીકળતા રોકવા માટે ઘણી જગ્યાએ સખત તો ઘણી જગ્યાએ બહુ વિચિત્ર અને અજીબોગરીબ નિયમો બનાવાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ