એલર્ટ / ગુજરાતનાં કુલ કોરોના કેસમાંથી અડધા એકલા અમદાવાદમાં, આ વિસ્તારોમાં રેડ અલર્ટ જેવી સ્થિતિ

Half of the total corona cases in Gujarat are in Ahmedabad alone, with red alert-like conditions in these areas

અમદાવાદમાં બોડકદેવ, પાલડી સૈજપુર સહિતના વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ કરાયો છે. આમ અત્યાર સુધી શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 86 પર પહોંચી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ