અધધ / અટલબ્રિજ ‘કમાઉ દીકરો’: અત્યાર સુધી આટલા કરોડથી વધુની કમાણી કરી, લાખોની સંખ્યામાં મુલાકાતીઓએ મોજ માણી

Half of the income came from Atal Bridge

અટલબ્રિજ ‘કમાઉ દીકરો’; 31 ઓગસ્ટથી 27 નવેમ્બર સુધીમાં કુલ 10.38 લાખથી વધુ લોકોએ અટલબ્રિજની મુલાકાત લઈને મોજ માણી, અત્યાર સુધી રૂ. 3.10 કરોડથી વધુની કમાણી

બ્રેકિંગ ન્યૂઝ