લૉકડાઉન / દેશમાં છૂટ આપવાથી વધી મુશ્કેલી? કોરોનાના કુલ કેસમાંથી લગભગ અડધા લૉકડાઉન 4.0 માં આવ્યા સામે

half of the coronavirus cases in india came during lockdown 4

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે 18 મે એ લાગૂ કરાયેલા ચોથા ચરણના લૉકડાઉન દરમિયાન રવિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં સંક્રમણના 85,974 કેસ સામે આવ્યા. જે દેશમાં અત્યાર સુધીમાં આવેલા કુલ કેસના લગભગ અડધા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ 31 મેની રાત્રીએ પૂર્ણ થઇ રહેલા ચોથા ચરણના લૉકડાઉનમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસમાંથી 47.20 ટકા કેસ સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ