ફાયદાકારક / ફેફસાને એકદમ મજબૂત બનાવવા હોય તો, હળદરમાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને કરો ઉપયોગ, પછી જુઓ અસર

Haldi Turmeric for lungs know how to use turmeric ginger onion to make strong lung and improved breathing

હાલ કોરોનાકાળમાં ફેફસાને હેલ્ધી રાખવા ખૂબ જ જરૂરી છે. એવામાં તમારા ખાનપાન પર ખાસ ધ્યાન આપવું જોઈએ, સાથે જ કેટલાક આયુર્વેદિક ઉપાયોથી પણ ફેફસાને મજબૂત બનાવી શકાય છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ