તમારા કામનું / ધો.10માં 60% ઉપર માર્કસ હોય તો સરકારી નોકરી માટે સુવર્ણ તક, મેરીટના આધારે થશે સિલેક્શન

HAL recruitment 10th pass student apply for government job selection base on merits

HALએ 120 પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. જેના માટે 10મું પાસ ઉમેદવારો 9 સપ્ટેમ્બર સુધી HALની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ