સુરક્ષા / ભારતમાં થઇ રહી છે મેગા પ્રોજેક્ટની તૈયારીઓ, દુશ્મનને જાણ થતાં જ થઇ જશે વિચારતા

hal finalizes plan to produce military helicopter

સેના માટે લડાકુ હેલિકોપ્ટર બનાવશે HAL. HLAએ ભારતીય સેના માટે યુદ્ધ હેલિકોપ્ટર બનાવવાના મેગા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધુ છે. 10 થી 12 ટનના આ હેલિકોપ્ટર દુનિયાના સૌથી સારા હેલિકોપ્ટર બોઇંગ અને અપાચે જેવા જ આધિનિક અને શક્તિશાળી હશે. 

બ્રેકિંગ ન્યૂઝ