બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હકાભા ગઢવીની કારને નડ્યો અકસ્માત, પાણીના ટેન્કર પાછળ ઘૂસી જતા દુર્ઘટના, જુઓ વીડિયો
Last Updated: 11:05 PM, 15 April 2025
હકાભા હળવદથી મોરબી તરફ જઈ રહ્યાં હતા ત્યારે અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.હકાભા પોતાના જોક્સથી ગુજરાતમાં સારી એવી નામના ધરાવે છે.હકાભા મોરબી તરફ જઈ રહ્યાં હતા ત્યારે અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.જો કે કમનસીબે હાસ્ય કલાકારને
ADVERTISEMENT
વધુ વાંચો; શ્રેયસને 'શ્રેય'! લો સ્કોરિંગ મેચમાં પંજાબે મારી બાજી, KKR સામે 16 રનથી ભવ્ય વિજય
હકાભા હળવદથી મોરબી તરફ જઈ રહ્યાં હતા ત્યારે અકસ્માત થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.હકાભાની કાર પાણીના ટેન્કર પાછળ ઘૂસી જતા દુર્ઘટના સર્જાઈ હતી જોકે કમનસીબે હકાભાને કોઇ જાન હાની થઇ નથી
ADVERTISEMENT
હળવદમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો#hakabha #hakabhagadhvi #caraccident #viralvideo #viralnews #trendingreelsvideo #VTVDigital pic.twitter.com/WkRUxkB1w5
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 15, 2025
કોણ છે હકાભા ગઢવી
ગુજરાતમાં કોઇ ક જ એવો વ્યક્તિ હશે જે હકાભા ગઢવીને ન ઓળખતો હોય હકાભા ગઢવી એક પ્રખ્યાત ગુજરાતી હાસ્ય કલાકાર છે અને તે નેચરલ જોક્સ માટે ગુજરાતમાં જાણીતા છે.તેમને ગુજરાત ન નહીં પરંતુ વિદેશોંમાં પણ પોતાની કલા થતી લોકોને હસાવી વિદેશમાં પણ નામના મેળવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.