એલર્ટ / વધારે પડતી હેર ડાઈનો ઉપયોગ કરે છે આ મોટા નુકસાન, ઉપયોગ કરતાં પહેલાં ચેતો

Hair Dyes Use increases cancer risk

મહિલા હોય કે પુરુષ આજકાલ દરેકને સફેદ વાળ આવે છે. આ સફેદ વાળને છૂપાવવા માટે તેઓ હેર કલર કે હેર ડાઈનો ઉપયોગ કરવા લાગ્યા છે. એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વધારે પડતા હેર ડાઈના ઉપયોગ કરનારાને બ્રેસ્ટ, સ્કીન અને ઓવેરિયન કેન્સરનું જોખમ વધારે રહે છે. પુરુષોમાં હેરડાઈના કારણે જોખમ 10 ટકા છે તો અમેરિકા અને યૂરોપની મહિલાઓમાં આ પ્રમાણ 50થી 80 ટકાનું હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ