Tips / આ રીતે કરો અખરોટનો ઉપયોગ, જાડા અને ચમકદાર બનશે તમારા વાળ

hair care tips use walnut for hair

અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આપને જણાવી દઈએ કે અખરોટથી વાળનો ગ્રોથ સારી રીતે વધે છે અને સાથે જ તે તમારા સ્કેલ્પને પણ સ્વસ્થ રાખે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ