બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : હવાઈ નહીં નર્કની યાત્રા! ઉડતાં વિમાનમાં અચાનક લાગી આગ, બેસનારા લેવાઈ ગયાં!

ઈટાલી / VIDEO : હવાઈ નહીં નર્કની યાત્રા! ઉડતાં વિમાનમાં અચાનક લાગી આગ, બેસનારા લેવાઈ ગયાં!

Last Updated: 09:44 PM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ઉડતાં વિમાનમાં આગ લાગતાં પ્રવાસીઓમાં હડકંપ મચ્યો હતો જોકે સમયસર વિમાનને એરપોર્ટ પર પાછું લાવી દેવાતાં મુસાફરોના જીવ બચ્યાં હતા.

હવાઈ મુસાફરી ખતરાથી ખાલી નથી. ક્યારેક કોઈ યાત્રા દોજખ જેવી બની શકે છે. જરા કલ્પના કરો કે ઉડતાં વિમાનમાં આગ લાગે ત્યારે પ્રવાસીઓની હાલત કેવી થાય? ઈટાલીની રાજધાની રોમમાંથી ઉપડેલા હાનિયાન એરલાઈન્સની એક ફ્લાઈટમાં અધવચ્ચે આગ લાગતાં પ્રવાસીઓમાં મોતનો ડર ફેલાયો, બધાનું થયું કે હવે બચવું ભારે પરંતુ પાઈલટે તાત્કાલિક નિર્ણય લઈને વિમાનને સહી-સલામત એરપોર્ટ પર ઉતારી નાખ્યું હતું.

પંખી ટકરાતાં એન્જિન પડ્યું, લાગી આગ

હકીકતમાં વિમાન જેવું ઉપડ્યું કે તરત તેની સાથે એક પંખી ટકરાયું હતું જેને કારણે એન્જિન બંધ પડી ગયું અને તેમાં આગ લાગી હતી જોકે પાઈલટે સમયસર બાજી સંભાળી લીધી અને તેને સલામત એરપોર્ટ પર લઈ આવ્યાં હતા. ત્યારે પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રવાસીઓએ કર્યો દોજખ જેવો અનુભવ

વિમાનમાં આગ લાગતાં પ્રવાસીઓની હાલત જોવા જેવી થઈ હતી, તેમનામાં ડર સ્પસ્ટપણે જોઈ શકાતો હતો પરંતુ તેમનું નસીબ સારુ કે વધારે અઘટિત થતું બચી ગયું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hainan Airlines Hainan Flight Mid Air Hainan Airlines fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ