માવઠું / ગુજરાતના આ ત્રણ જિલ્લામાં કમોસમી વરસાદ સાથે કરા, શાકભાજીના પાકને નુકસાનની ભીતિ

Hail with non-seasonal rains in these three districts of Gujarat

એકાએક કરા સાથે વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. ઘઉં અને ચણાના પાકને નુકસાનની ભય સેવાઇ રહ્યો છે. કાલોલના મોટી પિંગળી, નાની પિંગળી, વરસાદ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ