BREAKING / મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકીને કોર્ટે ફટકારી 31 વર્ષની જેલની સજા, તમામ સંપત્તિ પણ થશે જપ્ત

 hafiz saeed sentenced to 31 years in prison by anti terror court

પાકિસ્તાનની એન્ટી ટેરર કોર્ટે મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકવાદી હાફિઝ મોહમ્મદ સઈદને ટેરર ફાઈનાન્શિંગને લઈને 31 વર્ષની જેલની સજા ફટકારી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ