Fraud / કોઈ QR કોડ સ્કેન કરવાનું કે તો ચેક કરજો! હેકર્સ ડિજિટલ ફ્રોડ કરી શકે છે

Hackers doing digital fraud with QR code

ક્યૂઆર કોડ (ક્વિક રિસ્પોન્સ કોડ) આજકાલ પેમેન્ટ આપવા- લેવાની સરળ રીત બની છે, તેમાં રોકડા રૂપિયા આપવાની ઝંઝટ નથી. કોડને ફોન દ્વારા સ્કેન કરો અને પેમેન્ટ થઇ જાય છે. પેમેન્ટ આપવા અને લેવાની આ સુવિધાને હેકર્સ અસુવિધામાં બદલી રહ્યા છે. હેકર્સે ક્યૂઆર કોડને સાયબર ફ્રોડનું નવું હથિયાર બનાવી લીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ