ચેતવણી / પોર્ન રસિયાઓ ચેતી જજો; આ રીતે હેકર્સ તમારા પોર્ન જોતા ફોટા વાઈરલ કરી દેશે!

Hackers can capture your pictures watching porn and can spread it warning

એક નવું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં હેકર્સ ઇન્ટરનેટ વપરાશકર્તાઓને ધમકી આપી રહ્યા છે અને બ્લેકમેલ કરી રહ્યા છે. હેકરો ધમકી આપે છે કે પોર્ન જોતી વખતે તેઓ જોનારનું રેકોર્ડિંગ કરે છે અને જો તેઓ પૈસા ન ભરે તો તેમની પોર્ન જોતી વીડિઓ શેર કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ