ટેક્નિક / હેક થયેલા ઇન્સ્ટાગ્રામથી સાવધાન! નહીં તો ઊભી થશે અનેક મુશ્કેલી, જાણો કઇ રીતે રિકવર કરી શકશો અકાઉન્ટ

hacked instagram can cause many problems how to recover hacked account

જો કોઈ અન્ય ડિવાઈસના માધ્યમથી પોતાના ખાતામાં અપરિચિત લોગ ઈનની નોટીફિકેશન મળે છે તો સમજી લો કે તમારું ખાતુ છેતરપિંડીનો શિકાર થયુ છે. એવામાં તમારે તાત્કાલિક ઈન્સ્ટાગ્રામ પર જવુ જોઈએ અને નિર્ધારિત સમયમાં પોતાનો પાસવર્ડ બદલી નાખવો જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ