કોરોના / 'ભાઇબંધી' નિભાવી જાણી ટ્રમ્પે ! અમેરિકામાં રહેતા ભારતીયોને લઇ લીધો આવો નિર્ણય

h1b visa holders and green card applicants us announces to give 60 days as grace

કોરોના વાયરસના કારણે અમેરિકન સરકારે ભારતના એચ-1 વીઝા હોલ્ડર્સ અને ગ્રીન કાર્ડ અરજીકર્તાઓને 60 દિવસ યુએસમાં વધુ રહેવાની મંજૂરી આપી છે, આ છૂટ તે લોકોને આપવામાં આવી છે જેમને ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે નોટિસ મોકલવામાં આવી છે. યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે શુક્રવારે આ જાહેરાત કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ