H-1B visa / ટ્રમ્પ સરકારની મોટી રાહત, આગામી વર્ષ સુધી જીવનસાથીની નોકરી પર પ્રતિબંધ નહીં

H1B visa holder work visa programme for spouse will not over this year

ટ્રમ્પ સરકારે એચ-1બી વિઝા પર અમેરિકા આવેલા પ્રોફેશનલ્સના જીવનસાથીને નોકરી નહીં કરવાનો જે પ્રસ્તાવ મૂકયો હતો તે આવતા વર્ષ સુધી લાગુ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ