તંત્રને આદેશ / જે જગ્યાએ શિવલિંગ મળ્યું તેને સીલ કરો, નમાઝ ન અટકાવતા, જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુપ્રીમનો મોટો ફેંસલો

Gyanvapi Mosque: Secure 'Shivling' Area But Don't Stop Namaz, Says Court

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટે પણ એક મોટો ચુકાદો આપતા જે જગ્યાએ શિવલિંગ મળ્યું છે તેને સીલ કરીને નમાઝ ચાલુ રાખવાનો આદેશ આપી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ