રાહત / જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી રાહત, કથિત શિવલિંગની સુરક્ષા ચાલુ રહેશે: SC

gyanvapi masjid case supreme court extends protection of shivling area till the orders

જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે જ્ઞાનવાપી સંકુલમાં મળેલા કથિત શિવલિંગની સુરક્ષા અને જાળવણી માટેના વચગાળાના આદેશને આગળના આદેશ સુધી લંબાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ