કડક નિર્ણય / જાહેરમાં કચરો ફેંક્યો તો ઘર સામે વાગશે રામધૂન, દેશના આ શહેરમાં તંત્રની અનોખી પહેલ

gwalior municipal corporation will play ramdhun if someone throws garbej on road

મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં લોકોને સફાઈની દિશામાં પ્રેરિત કરવા માટે એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ જે લોકો ઘરનો કચરો રસ્તા પર અથવા ખુલ્લામાં ફેંકે છે તેવા લોકોના ઘરની સામે ભજન ગાયક રામધુન ગાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ