MP By Election Result 2020 / વધુમાં વધુ 32 રાઉન્ડમાં થશે મતગણતરી, આવી ખાસ છે સુરક્ષા વ્યવસ્થા

gwalior madhya pradesh by election 2020 counting will be done in maximum 32 rounds security

મધ્યપ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીની 28 સીટ માટે 3 નવેમ્બરે મતદાન થયું હતું અને આજે 10 તેના પરિણામો આવશે. આ માટે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થનારી છે. આ સમયે ખાસ વ્યવસ્થા કરાઈ છે જેમાં પોલિસે અવરજવર પર પ્રતિંબધ મુક્યો છે. પ્રતિબંધિત વિસ્તારોમાં થીમ રોડ અને અલેશ્વર રોડનો સમાવેશ કરાયો છે. આ સાથે 3 સ્તરની સુરક્ષામાં CRPF, SAF અને પોલિસના 600 જવાન સુરક્ષા સંભાળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ