પ્રેરણારૂપ / દેશભરમાં થઇ રહી છે આ લગ્નની ચર્ચા, કન્યાએ સાસરીપક્ષ વિરૂદ્ધ મૂકી એવી શરત કે પછી...

Gwalior: Bride wedding condition put 100 plants then bring the procession

મધ્યપ્રદેશનાં ગ્વાલિયર શહેરમાં થયેલા એક લગ્નએ ખાસી ચર્ચા જગાવી છે. ગ્વાલિયરના ઈંદ્રમણિનગર રહેતા પંડિત અશોક દુબેની પુત્રી નીતુના લગ્ન મધ્યપ્રદેશનાં શ્યોપુર નિવાસી ડો. આશુ સાથે નક્કી થયા હતા. પરંતુ નીતુએ પોતાના ભાઈ કમલદુબેનાં માધ્યમથી વરપક્ષ સામે વૃક્ષારોપણની શરત રાખી. વૃક્ષારોપણની માગને તેના પતિ આશુ દીક્ષિત એક શરત તરીકે નથી જોઈ રહ્યાં પરંતુ તેને એક ઉમદા વિચાર ગણી રહ્યાં છે. જો કે આ તરફ નીતુની વૃક્ષારોપણની શરત વરપક્ષે હોંશે હોંશે વધાવી લીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ