નસીબ / રિષભ પંતનો એક હાથથી પક્ડ્યો કેચ, રાતોરાત બની ગયો લખપતિ

this-guy-got-the-price-of-1-lakh-for-catching-during-ipl-2019

IPL 2019 ટૂર્નામેન્ટ થોડા દિવસોમાં પૂરી થઇ જશે, ત્યારે સ્ટેડિયમમાં બેસીને મેચ જોનારાઓનું ગમે ત્યારે નસીબ બદલાઇ શકે છે. IPL 2019ની સિઝનની છેલ્લી 2 મેચ બાકી છે. પરંતુ દર્શકો માટે હજુ પણ  ઇનામો જીતવાની તક છે. જી હા, આવુ જ કંઇક મેચમાં 2000 રૂપિયાની ટિકિટ લઇને મેચ જોવા માટે પહોંચેલા એક છોકરા સાથે થયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ