બ્લેકમેલિંગ / એક જ વર્ષમાં 7 યુવકો પર લગાવ્યા બળાત્કારનાં આરોપ, બ્લેકમેલ કરીને લૂંટતી વસૂલી ગર્લ પોલીસના હાથે ચડી

gurugram 20 year old girl arrested accused 7 boys for rape in one year to blackmail

દિલ્હીને અડીને આવેલા ગુરૂગ્રામમાંથી એક અનોખો કેસ સામે આવ્યો છે. અહીં પોલીસ વિભાગને એવી વસૂલી ગર્લની ધરપકડ કરવામાં સફળતા મળી છે, જે ડેટીંગ એપ દ્વારા નવયુવાન યુવકોને પ્રેમજાળમાં ફસાવી પહેલા તેની સાથે શારીરીક સંબંધ બનાવતી હતી અને પછી શરૂ કરતી હતી બ્લેકમેલિંગ અને વસૂલીનો ખેલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ