Coronavirus / કોરોના સંકટ : અહીં પોલીસના એક સાથે 13 જવાનો કોરોના વાયરસ પોઝિટિવ આવતા હડકંપ

gurugram 13 policemen got coronavirus infected haryana coronavirus lockdown 4 0 covid 19

સાઇબર સિટી ગુરુગ્રામમાં પોલીસ કર્મચારીઓ ઝડપથી કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. ગુરુગ્રામમાં હવે 13 પોલીસ કર્મચારીઓની રિપોર્ટ કોરોના પોઝિટિવ આવી છે. કોરોનાથી પોઝિટિવ આવેલા 12 જવાનોને પોલીસ સ્ટેશનમાં તહેનાત કરાયા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓના પોઝિટિવ આવ્યા બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ