બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / વર્ષ 2025 સુધી આ રાશિના લોકોની સુખ-સંપત્તિ અને સૌભાગ્યમાં થશે ઘટાડો, શત્રુ રાશિમાં ગુરૂ વક્રી
6 ફોટો ગેલેરી
Last Updated: 04:08 PM, 9 October 2024
1/6
2/6
પરંતુ જ્યારે ગુરૂ ઉલ્ટી ચાલ ચાલવા લાગે છે તો ઘણી રાશિના જાતકોના જીવનમાં સુખ-સૌભાગ્ય જ્ઞાન અને વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવે છે. જણાવી દઈએ કે ગુરૂ બૃહસ્પતિ આજે એટલે કે 9 ઓક્ટોબરે વૃષભ રાશિમાં ઉલટી ચાલ ચાલશે. એવામાં આ વક્રી અમુક રાશિઓ માટે ખૂબ જ નુકસાનકારક રહેશે.
3/6
પંચાંગ અનુસાર 9 ઓક્ટોબર બુધવારે બપોરે 12.33 મિનિટ પ દેવ ગુરૂ બૃહસ્પતિ ઉલ્ટી ચાલ ચાલશે. સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યના ગ્રહ દેવ ગુરૂ વૃષભ રાશિમાં લગભગ 119 દિવસ સુધી ઉલ્ટી ચાલ ચાલશે. એટલે કે વર્ષ 2024ના ફેબ્રુઆરીમાં સીધી ચાલ ચાલશે. એવામાં ગુરૂ બૃહસ્પતિ અમુક રાશિઓને કષ્ટ આપશે. તો આવો જાણીએ તે રાશિઓ વિશે.
4/6
મેષ રાશિના જાતકો માટે ગુરૂનું વક્રી થવું ખૂબ જ અશુભ રહેશે. આવનાર થોડા દિવસો સુધી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આવકમાં કમી આવશે. દેવું લેવાની સ્થિતિ આવી શખે છે. તેની સાથે જ વાણીમાં કઠોરતા આવશે. કરિયરમાં વધારે ઉતાર-ચડાવ આવશે. જે તમારા વિરોધી હશે તેમને પરેશાન કરી શકે છે. કુલ મળીને ગુરૂની વક્રી તમારા માટે અશુભ રહેશે.
5/6
કન્યા રાશિના લોકો માટે ગુરૂનું વક્રી થવું અમુક મામલામાં ઠીક તો અમુક મામલામાં ખરાબ રહેશે. વર્ષના અંત સુધી તમને ખર્ચામાં વધારે થશે. આવકમાં ઘટાડો જોવા મળશે. સાથે જ તમારી આર્થિક સ્થિતિ પણ કમજોર થશે. જે લોકો સ્ટોક માર્કેટમાં ઈનવેસ્ટ કરે છે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ સ્ટોક માર્કેટમાં નુકશાન પણ થઈ શકે છે. સ્ટ્રેસની સ્થિતિ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ